Kathiyawari's Weblog

Posts Tagged ‘kavita

એક નાનકડો પ્રયત્ન! A small try!

Posted by: kathiyawari on: Thursday, June 19, 2008

એક ઝાડ, એક ડાળખી, એક પાંદળું, એક ફૂલ
એક દરિયો, એક કીનારો, એક વ્હાણ, એક લંગર
એક પત્થર, એક ઓરડો, શ્રધ્ધા, એક મંદીર
એક શબ્દ, એક સ્વર,એક રાગ એક ગીત
એક ઈંટ, એક ભીંત, બે જણ, એક ઘર
એક તું, એક હું, એક મન, એક જીવન
 
- Kashyap Shah
29th May 2008

Tags: ,