Kathiyawari's Weblog

hun manushya chun..

Posted by: kathiyawari on: Saturday, November 21, 2009

Since last few days things have been going in in my mind which I finally could take out in form of the following words…

હું શ્વાસ લઉં છું… હું મનુષ્ય છું
જન્મતાંજ રડુ છું…. કે રડતાં જન્મું છું.!..
નિષ્કપટ પ્રેમમાં ઊછરૂં છું. . . સંસ્કાર પામું છું
કપટ ને વિક્રુતિઓ ક્યાંથી મેળવું છું?
હું ક્રુતજ્ઞી છું
હું ક્રુતઘ્ની છું
હું સંતોષ છું
હું ઈર્ષા છું
હું ગીતા નો અભ્યાસી છું. . . પોતના નેજ હણું છું
હું સ્વર છું… સંગીત છું
હું પ્રેરણા છું… હતાશા છું
હું માંદગી છું… દવા છું
હુંજ બંદગી છું… દુઆ છું
હું અનૂભવ છું
હું સમાનાર્થ છું… વિરોધ છું
હું ક્રાંતિ છું… ચળવળ છું
હું કર્તા છું… વિનાશ છું
હું સર્જના છું… સ્મશાન છું
હું ગુન્હેગાર છું… મૂનસીબ છું
હું સુઃખ પામવા….દુઃખી છું
હું ધિક્કાર નો મહાસાગર છું
હું લાગણિઓ ની ઓટ છું
હું અપાર પ્રેમ છું
હું કરૂણા છું
હું દેવ છું… હુંજ વેદ છું. .
ઈચ્છું તો હુંજ ભગવાન છું. . .
પણ એક પ્રશ્ર્ન રોજ સતાવે છે. . . .
હું શ્વાસ લઉં છું . . હું મનુષ્ય છું ??

Advertisement
Tags:

5 Responses to "hun manushya chun.."

shu manushya etle:

aaham no swas ne daya no shunyavkash ?

Bimal

good one Bimalbhai…..all said and done I still have hopes for the human race…

Hey kashyap …this is Bimal from SP hostel…

Kashyapbhai….

tamara ghar ma padela juna dhul chadela dabba ne dhyan thi juo
ena par padeli dhul khankhero
ane pachi…aaadabba ma padel juna mitro na thappa ma dhyanthi juo…
Kadach kyak hu tamne mali jaish…..
malu to maru nasib ne na maluy to tamaru nasib….

-Bimal

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

 

November 2009
M T W T F S S
« Aug    
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

Amdavadi Tweets

કેટલી વાર જોવાણું

  • 1,640 hits

CenterofRight

shaileshkpandey

KanchanGupta

Follow

Get every new post delivered to your Inbox.